હાદાનગરમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

  • November 28, 2023 06:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકા દ્વારા શહેરના હાદાનગર વિસ્તારમાં ચણી લેવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ આજે તોડી પડાયું હતું. આ બાંધકામ અંગે સ્થાનિક વિસ્તારમાં મહાપાલિકા તંત્ર સમક્ષ થયેલી રજૂઆત બાદ કમિશનરની સીધી સૂચનાથી મ્યુનિસિપલ દબાણ સેલના કાફલાએ જેસીબી સહિતના સાધનો સાથે હાદાનગરમાં ત્રાટકી ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application