હિના ખાનની તબિયત લથડી

  • March 16, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કસોટી જિંદગી કી-2ની કોમોલિકા રાખી રહી છે રોજા


હિના ખાન ડેલી સોપની સાથે રિયાલિટી શોઝમાંથી પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. વર્ષ 2009માં તેમણે ટીવીની દુનિયામાં પગ મુક્યો અને થોડા જ સમયમાં લોકપ્રિય થઈ ગઈ. તે ઘણી ફિલ્મ અને ઓટીટી પ્રોજેક્ટ્સનો પણ ભાગ રહી ચુકી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ હિના ખાને ફેંસની સાથે પોતાની મુશ્કેલીને મુકી છે અને જણાવ્યું છે કે રમઝાનના પાક મહિનામાં તેણે રોઝા કર્યા છે તેમાં તેને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે.

ટીવીની સંસ્કારી વહૂથી વિલન બની લોકોને ચોંકાવનાર 36 વર્ષની સુંદર એક્ટ્રેસ હિના ખાન પડદા પર પોતાની અદાકારીથી લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી ચુકી છે. ટીવીના ફેમસ શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરા અને પછી કસોટી જિંદગી કી-2માં કોમોલિકાનું પાત્ર નિભાવીને તેમણે લોકોના દિલ જીતી લીધા છે.

હિના ખાનની તબિયત પાછલા થોડા દિવસોથી ઠીક નથી. થોડા દિવસો પહેલા તેના હોસ્પિટલમાં દાખવ થવાની ખબર સામે આવી હતી. હાલમાં જ તેણે જણાવ્યું કે રમઝાનમાં તેની તબિયત વધારે બગડવા લાગી છે. 


રમઝાનમાં બગડી હિનાની તબિયત 

હિના ખાન ડેલી સોપની સાથે રિયાલિટી શોઝમાંથી પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. વર્ષ 2009માં તેમણે ટીવીની દુનિયામાં પગ મુક્યો અને થોડા જ સમયમાં લોકપ્રિય થઈ ગઈ. તે ઘણી ફિલ્મ અને ઓટીટી પ્રોજેક્ટ્સનો પણ ભાગ રહી ચુકી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ હિના ખાને ફેંસની સાથે પોતાની મુશ્કેલીને મુકી છે અને જણાવ્યું છે કે રમઝાનના પાક મહિનામાં તેણે રોઝા કર્યા છે તેમાં તેને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application