રાજપૂત સમાજનું ગૌરવ: જામનગરની હેત્વીબા પરમાર સમગ્ર રાજ્યમાં પાંચમા ક્રમે

  • June 01, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની જિલ્લામાં પ્રથમ ક્રમે હેત્વીબા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ ની પરીક્ષામાં ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં જામનગરમાં રહેતા હેત્વીબા વિક્રમસિંહ પરમારએ ૯૯.૮૯ પર્સન્ટાઇલ રેન્ક મેળવી અને સમગ્ર રાજ્યમાં પાંચમો ક્રમ મેળવ્યો છે.
જામનગર જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલી હેત્વીબા પરમારએ સાયકોલોજીમાં ૯૯, ગુજરાતી, સોશ્યોલોજીમાં અને અર્થશાસ્ત્રમાં ૯૫ અને સંસ્કૃતમાં ૯૦ સાથે કુલ ૭૦૦ માંથી ૬૪૭ જેટલા ગુણ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર રાજપૂત સમાજના પ્રમુખ તથા જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન પી.એસ. જાડેજાના ભાણેજ હેત્વીબાએ સમગ્ર હાલાર પંથકનું નામ રોશન કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application