જામજોધપુર મહિલા પોલીસની કનડગત

  • August 29, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરમાં મહિલા પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં ડયુટી પર હોવા છતાં શહેરમાં ચમકારા સર્જે છે. વેપારીઓના વાહનો ખોટી રીતે ડીટેઇન કરી આ વિસ્તારમાં રોફ જમાવવાની કાર્યવાહી કરે છે. ચર્ચાતી વિગત મુજબ ખાનગી ટ્રાવેલ્સનાં વાહનોને પરેશાન કર્યા છે ત્યારે આવેપારીઓની કાનગડત મામલે આગેવાનો દ્વારા રજુઆત પણ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application