રાજ્યમાં આજે એટલે કે સોમવારે તાપમાનમાં ગઈકાલ રવિવારના પ્રમાણમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. આજે રાજ્યના અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર થયું છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી હતી તે મુજબ આજે રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર પહોચી ગયું હતુ. સુરેન્દ્રનગરમાં આજે તાપમાનનો પારો 44.3 ડિગ્રીએ પહોચ્યો હતો.
મહત્વનું છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે રાજ્યની સૌથી વધુ ગરમી નોંધાઈ. ગાંધીનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોચ્યો. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 44.5 ડિગ્રી ગરમી નોંધાઈ. જો કે અમદાવાદ એરપોર્ટ પર ગરમીનો પારો 46.2 ડિગ્રીએ અટક્યો હતો.
અમરેલીમાં આજે દિવસનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં 44. 2 ડિગ્રી, ભાવનગરમાં પણ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભૂજમાં ગરમીનો પારો 41.2 ડિગ્રી, ડીસામાં 43.2 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, સુરતમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMઆરટીઓનું દંડવસુલ સપ્તાહ : ૨૮૩ વાહન ચાલકોને ૧૧.૫૬ લાખના મેમો ફટકાર્યા
December 23, 2024 03:44 PMરાજકોટથી એમ.ડી. લઇ જેતપુર જતી બેલડીને ગોંડલ પાસેથી ઝડપી લેવાઈ
December 23, 2024 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech