માળીયા મીંયાણા તાલુકાના બગસરા ગામની સીમમાં આવેલ પવનચકકીમાંથી ચોરી કરેલ વાયર (તાંબુ) સાથે ચાર ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા તાલુકાના બગસરા ગામે પવનચક્કીમાથી ચોરી કરેલ કેબલ વાયરનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢવા અલગ–અલગ ટીમો બનાવી સતત પ્રયત્નશીલ હોય તે દરમ્યાન માળીયા મીંયાણાના ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગ કરતા દરમ્યાન બે ડબલ સવારી મોટર સાયકલમાં ચાર ઇસમો પ્લાસ્ટિકના ત્રણ બાયકાઓ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા જે બાયકાઓમાં જોતા કોપર વાયરના ઘૂંચળા જોવામાં આવતા શંકા જતા ઇસમોની સઘન પુછપરછ કરતા કેબલ વાયર ચોરીના ગુન્હાની કબુલાત આપતા ચારેય ઇસમો લાલજી બાબુભાઈ મેજરા, સંજય વશરામભાઇ મેજરા કિશન નાગજીભાઈ મેજરા, પંકજ ચકુભાઈ મેજરા રહે. બધા લલીયાણા તા. ભચાઉ જી. કચ્છ– ભુજવાળાની અટક કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કોપર વાયર આશરે ૩૨૦ કિ.ગ્રા કિ..૧,૬૦,૦૦૦– તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ નંગ–૦૨ કિ..૫૦,૦૦૦– મળી કુલ .૨,૧૦,૦૦૦– નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ. પી.વી.ચાવડા નાઓ ચલાવી રહેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટથી એમ.ડી. લઇ જેતપુર જતી બેલડીને ગોંડલ પાસેથી ઝડપી લેવાઈ
December 23, 2024 03:42 PMપત્ની સાથે મારકૂટ કરી બે વખત સમાધાન કર્યા બાદ પતિએ ફરી માર મારી કાઢી મુકી
December 23, 2024 03:41 PMરૈયારોડ ઉપર યુવકને છરીના છ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ: હુમલાખોરોનો પોલીસે કાઢો વરઘોડો
December 23, 2024 03:40 PMલોઠડામાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી લેતી આજીડેમ પોલીસ
December 23, 2024 03:39 PMથર્ટી ફસ્ર્ટ માટેનો ૩૧ લાખનો વિદેશી દારૂ પકડાયો
December 23, 2024 03:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech