બગસરામાં વીજળીના કડાકા ભડાકા સાથે પોણા ચાર ઈંચ વરસાદ

  • August 24, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરામાં ગઇ વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે બે કલાકમાં પોણા ચાર ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્ો હતો. વરસાદની તાતી જરિયાત હોવાના લીધે પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી. યારે ખેડૂતોના ઊભા પાકમાં ઈયળો અને મુંડા ત્રાસના હિસાબે મોલાતો ખરાબ થવા જઈ રહી હતી આ વરસાદથી મોલાતોમાં નવો જીવ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. યારે બીજી તરફ જોઈએ તો નીચાણ વાળા વિસ્તાર જેવા કે કુકાવાવ નાકા, શાક માર્કેટ, પોલીસ સ્ટેશનથી કુકાવાવ નાકા સુધીનો મુખ્ય રોડ તેમજ હોસ્પિટલ રોડ ઉપર નદીઓ વહેવા લાગી હોય તેવું લાગી રહયું હતું. યારે આ તમામ વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application