એરપોર્ટ પર લાલ લિપસ્ટિક અને માથા પર દુપટ્ટો પહેરેને બૉલીવુડ અભિનેત્રી રેખા જોવા મળી હતી, લુક જોઈને ચાહકોએ કહ્યું- ફોરએવર સ્ટાઈલ આઈકોન.બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખા પોતાની સ્ટાઈલ માટે જાણીતી છે.તે એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં ફરી એકવાર તેનો લુક જોઈને ચાહકોના હોશ ઊડી ગયા.
રેખા એરપોર્ટ પર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. તેનો લુક એકદમ અલગ હતો. જેના કારણે તેની તસવીરો વાયરલ થઈ રહી છે.સામાન્ય રીતે રેખા ટ્રેડીશનલ વસ્ત્રોમાં જ બહાર દેખાતી હોય છે ત્યારે આ લુકએ ફેન્સને ખુશ કરી દીધા છે.
રેખાના લુકની વાત કરીએ તો તેણે બ્લેક ગાઉન પહેર્યું છે. તેના ગળામાં સફેદ દુપટ્ટો પહેર્યો હતો. તેમજ માથા પર કાળા રંગનો દુપટ્ટો બાંધ્યો હતો.
રેખાએ લાલ લિપસ્ટિક વડે પોતાનો લુક પૂર્ણ કર્યો. આ સાથે તેણે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. તેના લુકને જોઈને ફેન્સ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.
રેખાના ફોટા જોઈને ફેન્સ ઈમ્પ્રેસ થઈ રહ્યા છે.અને કોમેન્ટ આપી રહ્યા છે.
તેની સેક્રેટરી ફરઝાના પણ રેખા સાથે જોવા મળી હતી. તેમની સેક્રેટરી હંમેશા રેખા સાથે જોવા મળે છે.
રેખાએ પણ નમસ્તે કહીને પાપારાઝીને શુભેચ્છા પાઠવી હતી.
રેખા હંમેશા ઈવેન્ટ્સમાં પરંપરાગત અવતારમાં જોવા મળે છે. આજે અભિનેત્રીને વેસ્ટર્ન લુકમાં જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે. હાલમાં રેખા ક્યાં ગઈ છે તેની માહિતી બહાર આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech