મુખવાસ, શુધ્ધ ઘી, શ્રીખંડમાં ભેળસેળ; સેમ્પલ ફેઇલ

  • April 02, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના ફડ વિભાગ દ્રારા લેવામાં આવેલ છ નમૂના પુથ્થકરણ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયાનું મહાપાલિકાના ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતા દ્રારા જાહેર કરાયુ છે, મુખવાસ અને શ્રીખંડમાં કલરની ભેળસેળ મળી છે. ફૂડ વિભાગ દ્રારા અમૃત મુખવાસ, પરબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ મીઠો મુખવાસ (૧ કિગ્રા પેકડ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્રારા અમૃત મુખવાસ, પરાબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ પાનચૂરી મુખવાસ (૧ કિગ્રા પેકડ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્રારા પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ નંદા મુખવાસ હીરામોતી લેવર (૫૦૦ ગ્રામ પેકડ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્રારા પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ ફેન્સી મીઠો મુખવાસ (કેસરી) (૧ કિગ્રા પેકડ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્રારા શ્રીરામ માર્કેટિંગ, ઇ–૫૦ જૂનું માર્કેટિંગ યાર્ડ, આરટીઓ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ આઈ શ્રી સોનલ બ્રાન્ડ દેશી ઘાણીનું ૧૦૦% શુધ્ધ સીંગ તેલ (૧૫ કિ.ગ્રા. પેકડ ટિન માંથી) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં ઇ.છ. છઊઅઉઈંગઋ અઝ ૪૦૦ઈ તથા આયોડિન વેલ્યુનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્રારા ગાયત્રી ડેરી ફાર્મ, રામેશ્વર ચોક, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ ડ્રાયફટ કેશર શિખડં (લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે

શહેરની વિવિધ મસાલા માર્કેટમાંથી આ ૨૬ સેમ્પલ લેવાયા
(૧) રજવાડી મરચું પાવડર (લુઝ): સ્થળ– રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.
(૨) ગોંડલિયું મરચું પાવડર (લુઝ): સ્થળ– રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.
(૩) કાશ્મીરી મરચું પાવડર (લુઝ): સ્થળ– રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.
(૪) હળદર પાવડર (લુઝ): સ્થળ– રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.
(૫) ધાણાજી પાવડર (લુઝ): સ્થળ– રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.
(૬) લાલ મરચા પાવડર (લુઝ): સ્થળ– પ્રવીણ ટ્રેડિંગ, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.
(૭) હળદર પાવડર (લુઝ): સ્થળ– પ્રવીણ ટ્રેડિંગ, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.
(૮) ધાણાજી પાવડર (લુઝ): સ્થળ– પ્રવીણ ટ્રેડિંગ, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.
(૯) લાલ મરચા પાવડર (લુઝ): સ્થળ– અણકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.
(૧૦) હળદર પાવડર (લુઝ): સ્થળ– અણકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.
(૧૧) ધાણાજી પાવડર (લુઝ): સ્થળ– અણકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.
(૧૨) લાલ મરચા પાવડર (લુઝ): સ્થળ– જેન્તીલાલ વિનયકાન્ત  બ્રધર્સ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.
(૧૩) હળદર પાવડર (લુઝ): સ્થળ– જેન્તીલાલ વિનયકાન્ત  બ્રધર્સ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.
(૧૪) ધાણાજી પાવડર (લુઝ): સ્થળ– જેન્તીલાલ વિનયકાન્ત  બ્રધર્સ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application