3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક પરીક્ષાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી

  • August 11, 2023 09:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉમેદવારોની આતુરતાનો હવે અંત આવી ગયો છે. રાજ્યમાં 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક પરીક્ષાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ માહિતી હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી હતી.


રાજ્યમાં તલાટી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાનું સિલેક્શનના લિસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તેમની આતુરતાનો અંત આવ્યો છે. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક પરીક્ષાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના દ્વારા આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


તલાટી અને જુનિયર ક્લાર્કનું ફાઈનલ પરિણામ તેમજ Gram Sevak એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટના ઉમેદવારો માટે જિલ્લા પસંદગી કાર્યક્રમનું લિસ્ટ જાહેર થઈ ગયો છે. જે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. આ લિંક https://gpssb.gujarat.gov.in/ પર ક્લિક કરીને પરિણામ જાણી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application