રાજય સરકાર દ્રારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઇ અભિયાન ૧૫ દિવસ પહેલા જોરશોરથી પ્રારભં કરાયો હતો. તેમાં અંતિમ તબકકામાં યોજાયેલ ઢાંક ગામે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ફિયાસ્કો થયો હતો.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઢાંક ગામે પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં તાલુકા વહીવટીતત્રં અને તાલુકા વિકાસ અધિકારી દ્રારા આયોજીત સ્વચ્છતાના કાર્યક્રમમાં કોઇ વિધાર્થી કે ગ્રામજનો ન આવતા સંપૂર્ણ ફિયાસ્કો થયો હતો. ખુદ જેની જવાબદારી હતી તે તાલુકા પંચાયતના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ન આવતા આ કાર્યક્રમ ભારે ચર્ચાનો કેન્દ્ર તાલુકામાં બન્યો હતો.
આ કાર્યક્રમ ન યોજાતા તેની પાછળ ગ્રામજનોમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે ભાજપથી જનતા કંટાળી ગઇ છે જયારે તાલુકા પંચાયતમાં થતી ચર્ચા મુજબ તાલુકા વહીવટી તંત્રથી પ્રજાને સુગ થઇ ગઇ છે. તેથી આ કાર્યક્રમના સંપૂર્ણ ફિયાસ્કો થયો હતો. આમ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સ્વચ્છતા હી સેવા માત્ર કાગળ ઉપર રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીના બરેલીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત
October 02, 2024 10:46 PMલેબનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓ સાથે ઇઝરાયેલનું યુદ્ધ, 22 વર્ષીય IDF સૈનિકનું મોત
October 02, 2024 10:45 PMકેન્સર વોરિયર્સએ ગરબે ઘૂમીને કેન્સરના જંગમાં જીતનો દર્શાવ્યો જુસ્સો
October 02, 2024 10:43 PMWT20 WC: ખિતાબના દુકાળને દૂર કરવા ઉતરશે ભારતીય દીકરીઓ, પ્રથમ ટક્કર ન્યુઝીલેન્ડ સાથે
October 02, 2024 10:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech