આલિયાને બ્લેક સ્ટ્રેપલેસ ગાઉનમાં ગ્લેમરસ સ્ટાઈલ જોઈને ફેન્સ થયા દિવાના

  • November 02, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્લેક સ્ટ્રેપલેસ ગાઉનમાં ગ્લેમરસ સ્ટાઈલ જોઈને ફેન્સ થયા દિવાના


બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેની એક્ટિંગ અને તેની ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસે તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બ્લેક ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. આલિયા ભટ્ટે બ્લેક સ્ટ્રેપલેસ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ ગાઉનમાં તેનો લુક એકદમ ગ્લેમરસ લાગે છે.એક સંતાન ની માતા બની ગયી હોવા છતાં તે એક્દમ ફીટ અને ફાયન બની રહી છે. તાજેતર માં જ આલિયા ભટ્ટે બ્લેક સ્ટ્રેપલેસ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ ગાઉનમાં તેનો લુક એકદમ ગ્લેમરસ લાગે છે.

તે અવારનવાર તેના ફેન્સ સાથે તેના લેટેસ્ટ ફોટોશૂટ શેર કરે છે, જેમાં તે અલગ-અલગ પ્રકારના આઉટફિટ્સમાં જોવા મળે છે. આ સ્ટ્રેપલેસ ગાઉનમાં એક્ટ્રેસ એકદમ ગ્લેમરસ લાગી રહી છે. એક્ટ્રેસે આ ડ્રેસ સાથે મેચિંગ ઈયરિંગ્સ પહેરી છે.આ ગાઉનનો ઉપરનો ભાગ કોર્સેટ સ્ટાઈલનો છે જ્યારે બાકીનો ભાગ ફ્લોરલ ડિઝાઈનમાં બનાવવામાં આવ્યો છે.એક્ટ્રેસે ગ્લોઈંગ મેકઅપ અને ખુલ્લા મૈસી હેર સાથે પોતાના લુકને કમ્પલીટ કર્યો છે. તેની નખરાળી અદા માટે જાણીતી આલિયા લોકો ના દિલ ની ધડકન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application