આજે ફિફાએ વર્લ્ડ કપની 2026ની ટ્રોફીનું અનાવરણ કર્યું હતુ. ચાર વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ યોજાશે. જેની તૈયારીઓને અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.
#WeAre26 ? @Ronaldo pic.twitter.com/msVowRC1xf
— FIFA World Cup (@FIFAWorldCup) May 18, 2023
મહત્વનું છે કે વર્ષ 2022ના રોમાંચક ફિફા વર્લ્ડ કપ આખી દુનિયાએ નિહાળ્યો હતો. ત્યારે હવે ચાર વર્ષ બાદ વર્ષ 2026માં ફિફા વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ હમણાથી શરૂ થઈ ગઈ છે. હાલમાં જ ફિફા વર્લ્ડ કપ 2026ની ટ્રોફી અને લોગો જાહેર કરવામાં આવ્યો છે.
ફૂટબોલ રમતએ દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. ફૂટબોલને લઈને આખી દુનિયામાં દીવાનગી જોવા મળે છે. એમાં પણ જ્યારે ફિફા વર્લ્ડ કપ આવે છે ત્યારે દરેક ફૂટબોલ પ્રેમીઓનો ઉત્સાહ સૌથી વધારે હોય છે. હાલમાં જ કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022 રોમાંચક અંદાજમાં પૂરુ થયું હતું. આર્જેન્ટિના ત્રીજી વાર વર્લ્ડ કપ વિજેતા બની હતો. ત્યારે હવે ચાર વર્ષ બાદ વર્ષ 2026માં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. જેની તૈયારીઓ હમણાથી જ શરુ કરી દેવામાં આવી છે.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA)એ વર્ષ 2026ના ફિફા વર્લ્ડ કપ માટે લોગો અને સત્તાવાર બ્રાન્ડનું અનાવરણ કર્યું છે. લોસ એન્જલસમાં વર્લ્ડ કપ ટ્રોફીના અનાવરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી વાર ફિફાએ ડિઝાઇનની ભાષામાં ફેરફાર અપનાવવા માટે ટ્રોફી સાથે વર્લ્ડ કપનું વર્ષ દર્શાવતું લોગો પસંદ કર્યું છે.
2026 #FIFAWorldCup Emblem: Launched ✅?#WeAre26 pic.twitter.com/IiKaQKRkS6
— FIFA World Cup (@FIFAWorldCup) May 18, 2023
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech