જશાધાર ગામે ૧૩૬૦૦નો ઈગ્લીશ દારૂ અને બિયર ઝડપાયો

  • September 09, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઊનાના ગીર ગઢડા પોલીસ ઇન્સ્પેકટર એમ .પી. ચોહાણ અને હેડ કોન્સ્ટેબલ જગદીશ ભાઈ ગાંગાભાઈ સોસા, પોલીસ કોન્સ્ટેબલ હિતેશ ભાઈ અરસી ભાઈ વાઘેલા અને નલિન ભાઈ બાલા ભાઈ સોલંકી અને સ્ટાફે પેટ્રોલિંગમાં હતા ત્યારે ગીર ગઢડા તાલુકાના જશાધાર ગીર ગામે ખોડીયાર નગર વિસ્તાર મા એક મોટર કાર શંકાસ્પદ હાલત હતી ચાલક પરેશ મનસુખ ભાઈ સોલંકી રે. ધારી જિલ્લ ો અમરેલી રોકી મોટરની તપાસ કરતા મોટર ની અંદર કાળા ઝબલા મા છુપાવી લઇ જવાતો પર પ્રાંત ની ઈંગ્લિશ દાની જુદી જુદી બ્રાન્ડની બોટલો નગ ૨૪૦ અને બિયરના ટીન નગ૧૨૦. મળી કુલ ૩૬૦નગ જેની કિંમત પિયા ૯૩૬૦૦એક મોબાઈલ ફોન અને મોટર કારની કિંમત પીયા બે લાખ મળી કુલ પિયા ૨૯૮,૬૦૦ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો અને આરોપી ની પૂછ પરછ કરતા આ દાનો જથ્થો ઊનાના નટુગીરી મગન ગીરી ગોસ્વામી એ ભરી આપેલ અને જયદીપ જોભાઇ વાળા રે. માણાવાવ તા. ચલાલા જી. અમરેલી ને આપવાનો હોય તેથી પોલીસ ત્રણ સામે ગુનો નોંધી બે ને પકડવા તજવીજ શ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application