જૂનાગઢમાં કોમ્પ્લેકસના પાર્કિંગમાં જુગાર રમતા આઠ બંગાળી ઝડપાયા

  • August 03, 2023 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં હવેલી ગલી કોમ્પલેકસના પાર્કિંગમાં જુગાર રમતા આઠ શખસોને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢના હવેલી ગલીમાં આવેલ ચાંદી બજારના કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં જુગાર રમતા આઠ શખસોને ૧૭,૦૦૦ની રોકડ સાથે પોલીસ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
​​​​​​​
આ અંગે એ ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હવેલીગલી વિસ્તારમાં આવેલ ચાંદી બજાર કોમ્પ્લેકસના પાર્કિંગમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા લખીભાઇ ડોલઇ, બીવાસ વાસુદેવ કાનજી, ગણેશ સાગર બાગ, સોનટુ નોબો દવારી, તૈયબ અલી અબ્દુલ કાદિર શેખ, સાની બિરેસ કાલસાર, સલીમ સૈયદ શેખ, અબીર અશરફ શેખાણીને ૧૭,૭૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application