ડમી એરક્રાફ્ટમાં લગાવી આગ, રેડિયો સ્ટેશન પણ સળગાવ્યુ, ઈમરાનની ધરપકડ બાદ PAKમાં હંગામો

  • May 09, 2023 09:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાનની પાકિસ્તાન રેન્જર્સે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરી છે. ઈમરાન ખાનની ધરપકડ બાદથી ઈસ્લામાબાદમાં હિંસા ફાટી નીકળી છે. તેમના ઘણા સમર્થકો રસ્તા પર આવી ગયા છે.



પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના ઘણા સમર્થકો રસ્તા પર આવી ગયા છે. ઈસ્લામાબાદમાંથી આવી તસવીરો સામે આવી રહી છે જેમાં આગચંપી અને તોડફોડ સમર્થકો કરી રહ્યા છે. મામલાની ગંભીરતાને જોતા પોલીસે સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દીધી છે અને પોલીસ સ્પષ્ટપણે કહે છે કે ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અલ કાદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે.


આ શહેરોમાં થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન

પેશાવર

લાહોર

ફૈસલાબાદ

મુલતાન

વિહાદી

ગિલગિટ

કરાચી

ખાનેવાલ

ગુજરાંવાલા

રહીમ યાર ખાન

બહાવલપુર

ચારસદ્દા

સરગોધા


મિયાંવાલી એરબેઝ પર રાખવામાં આવેલા ડમી એરક્રાફ્ટમાં લગાવી આગ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application