દેવભુમિ દ્વારકા પોલીસે પકડયું રાજયકક્ષાનું નેટવર્ક

  • December 01, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસ.પી.નિતેશ પાંડે, પીઆઇ કે.કે.ગોહિલ, પીએસઆઇ ભાર્ગવ દેવમુરારીને મળી મોટી સફળતા
સમગ્ર રાજયમાં આલ્કોહોલયુકત આયુર્વેદીક પીણાની આડમાં નશાનો વેપલો ચલાવામાં આવી રહ્યો હતો અને તેના મુખ્ય સુત્રધારને ઝડપીને રાજયકક્ષાનું નેટવર્ક પકડી પાડવામાં દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે, ઉંડી અને સર્વગ્રાહી તપાસ બાદ પોતાના સોર્સ મારફત મુખ્ય સુત્રધાર સુધી પહોંચાવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન નીચે પીઆઇ કે.કે.ગોહિલ અને પીએસઆઇ ભાર્ગવ દેવમુરારીએ મોટી સફળતા મેળવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application