જૂનાગઢ લોકસભાની બેઠકના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદને ટિકિટ અપાતા ચોરવાડમાં હોળીના દિવસે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. સાંસદ રાજેશ ચુડાસમાએ પાંચ લાખથી વધુની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લોકસભાની ચૂંટણી ભાજપ દ્વારા વિવિધ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા પરંતુ જૂનાગઢની બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ન હતા. જેથી અનેક લોકોના નામો ચર્ચામાં હતા અને અનેક લોકોએ પ્રદેશ કક્ષાએ લોબિંગ પણ શ કરવામાં આવ્યું હતું .પરંતુ પ્રદેશ દ્વારા ફરીથી કોળી જ્ઞાતિના વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. ત્યારે હોળીના દિવસે જુનાગઢ લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા ને સતત ત્રીજી ટર્મમાં રીપીટ કરાતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. ચોરવાડમાં રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં ડીજેના તાલે રાસ ગરબા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રાજેશભાઈ ચુડાસમા દ્વારા સતત ત્રીજી ટર્મમાં ટિકિટ ફાળવવા બદલ પાંચ લાખથી વધુની લીડ થઈ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી લોકોના કાર્યો પૂરા કરવા કોલ આપ્યો હતો. અને ચોરવાડમાં હોળીના દિવસે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરના મહિલાને ફેક આઈડીથી ફસાવવાની કોશિશ કરનાર ગઢડાનો રીઢો શખસ ઝડપાયો
April 02, 2025 11:23 AMખોટા દસ્તાવેજો ઉભા કરીને હાનિકર્તા નશાકારક પીણું બનાવવા સબબ ત્રણ સામે ગુનો
April 02, 2025 11:21 AMઔધોગિક સુરક્ષા વિભાગમાં અધિકારીઓની ૬૩ જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે
April 02, 2025 11:21 AMજૂનાગઢ જોષીપરામાં પાંચ મકાનમાં ખાતર પાડનાર જેતપુરની મહિલા ઝડપાઈ
April 02, 2025 11:19 AMધ્રોલ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ-કારોબારી ચેરમેનની બિનહરીફ વરણી
April 02, 2025 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech