માળિયામાં ઉછીના રૂપિયા પરત લેવા બાબતે મારામારી, ત્રણ વિરુધ્ધ ફરિયાદ

  • February 26, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળિયાના મોટા દહીંસરા ગામે યુવાને એક ઇસમ પાસેી બે વર્ષ પૂર્વે રૂપિયા ઉછીના લીધા હતા જે પરત માંગતા હાલ સગવડ ની પછી આપી દેવાનું કહેતા આરોપી હોકી સો આવી યુવાનને માર માર્યો હતો જે બનાવ મામલે ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોટા દહીંસરા ગામના રહેવાસી પ્રકાશ કુંવરજીભાઈ સોમાણીએ આરોપી શૈલેષ ભરત સોની, બિગા સોની રહે બંને જંગી તા. ભચાઉ અને એક અજાણ્યો ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે શૈલેષ સોનીએ ઉછીના દશ હજાર લીધા હત તે રૂપિયા આપી દેજે કહેતા ફરિયાદી પ્રકાશે હાલ સગવડ ની જેી આરોપીએ તારા ઘરે આવું છું કહીને ફોન કાપી નાખ્યો હતો અને રાત્રીના આરોપી શૈલેષ, બીગાભાઈ અને અજાણ્યો ઇસમ આવી પિતાને ફોન કરી ઘર પાસે બોલાવ્યા હતા અને પિતાએ શૈલેષ સોનીને હાલ પૈસાની સગવડ ની સગવડ શે ત્યારે રૂપિયા આપી દેશું કહેતા ત્રણેક ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હોકી જેવું હયિાર લઈને આવ્યા હોય જેના વડે ફરિયાદી પ્રકાશને માામાં મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું અને નીચે પડી જતા ત્રણેક ભાગી ગયા હતા જેી યુવાનને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયો હતો. ત્રણેય આરોપીઓએ માાકૂટ કરી હોકી વડે માામાં મારી ઈજા કરી હતી માળિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application