કલ્યાણપુર પંથકની સગીરાની છેડતી કરતા શખ્સ સામે ફરિયાદ

  • December 08, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની આશરે ૧૫ વર્ષની પુત્રી પટેલકા ગામે રહેતા રાયદે સામત ભોચીયા નામના શખ્સના ઘરે દૂધ-છાશ લેવા માટે જતી હતી, ત્યારે ઉપરોક્ત આરોપી રાયદે સામત ભોચીયાએ સગીરાની શારીરિક છેડતી કરી, નિર્લજ્જ હુમલો કર્યો હોવાનું ખુલવા પામ્યું છે. આ બનાવ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે રાયદે સામત ભોચીયા સામે આઈપીસી કલમ ૩૫૪ (એ) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સી.પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application