વોર્ડ નં.૨માં ૧૧૬ કામદારોએ સામુહીક સફાઇ કરી

  • April 11, 2023 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં વોર્ડ નં.૨માં એમ.પી.શાહ ઉદ્યોગનગર, સોનલનગર આઇસોલેશન સેન્ટર રોડ, સોનલનગર કેનાલ રોડ, ગાંધીનગર એસટીપી રોડ સહિતના વિસ્તારોમાં ૧૧૬ જેટલા સફાઇ કામદારોએ જેસીબી અને ટ્રેકટરની મદદથી સમુહ સફાઇ કરીને ડીડીટી પાઉડરનો છંટકાવ કર્યો હતો. ડીએમસી ભાવેશ જાનીની સુચનાથી સોલીડ વિભાગના અધિકારી મુકેશ વરણવા અને તેની ટીમે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application