લોકસભા ચૂંટણીના પડઘમ અંતર્ગત રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જુનાગઢની મુલાકાતે આવશે. મુખ્યમંત્રી દ્વારા નવનિર્મિત યેલ ગિરનાર કમલમ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્તિ રહી નિરીક્ષણ કરશે આ ઉપરાંત શહેર ભાજપની ટીમ સો બેઠક યોજશે.
તાજેતરમાં જ રવિવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે નવનિર્મિત ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે લોકાર્પણ બાદ આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નવા કાર્યાલયની મુલાકાત લઇ પક્ષના હોદ્દેદારો સો આગામી ચૂંટણીને લઈ બેઠક યોજશે.
શહેર ભાજપ કાર્યાલય ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા બાયપાસ પર આવેલ જિલ્લ ા ભાજપ કાર્યાલયની પણ મુલાકાત લઇ જિલ્લા ભાજપના હોદ્દેદારો સો બેઠક યોજવામાં આવશે. લોકસભા બેઠકની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા હોદ્દેદારો સો ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રીના જૂનાગઢના કાર્યક્રમને લઈ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના જૂનાગઢ નવા આગમનને લઈ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતની ટીમ દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગતમંદિરમાં બનતા પ્રસાદને કેન્દ્ર સરકાર દ્વારા વેરી ગુડ રેટિંગ
December 24, 2024 10:16 AMહવે અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધાક જમાવી, ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની ગોળી મારી હત્યા કરી
December 24, 2024 10:14 AMરાજસ્થાનના ભાવિકની 11 માસમાં 1351 કિમીની દ્વારકાની દંડવત યાત્રા
December 24, 2024 10:12 AMરેડક્રોસ દ્રારા થેલેસેમીયા ચેકઅપ કેમ્પ
December 24, 2024 10:07 AMસાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક
December 24, 2024 10:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech