પ્રતિ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયાર સેહ બ્રાહ્મણ જ્ઞાતિ રામવાડી દ્વારા લક્ષ્મીનારાયણ સન્માન, વય વંદના, વિશેષ સિદ્ધિ બહુમાન તથા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો ચતુર્વિધ કાર્યક્રમ ૨૨ને રવિવારે સાંજે ૪ કલાકથી યોજાશે.
ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, એમ્ફી થિયેટર પાછળ, હિમાલયા મોલ રોડ ખાતે અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા કવિ વક્તા કૃષ્ણ દવે ખાસ ઉપસ્થિત રહેશે જ્યારે અમદાવાદથી પ્રા. ડો. ચેતનભાઈ બી. ભટ્ટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ સહિતના અગ્રણીઓ પણ આ પ્રસંગે હાજરી આપશે. સમારોહ બાદ પ્રોત્સાહન ઈનામોનું વિતરણ, સ્નેહ ભોજન પણ તે જ સ્થળે યોજાશે. સહું જ્ઞાતિજનોને સમયસર ઉપસ્થિત રહેવા પ્રમુખ કિરીટભાઈ પંડ્યા અને મંત્રી ઈન્દુકુમાર દવે તથા વ્યવસ્થાપક કમિટી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech