ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.૩૬ કિલોમીટરના ટ પર કઠિન ગણાતા ટ પર હાર્ટએકેટથી મોત થવાના બનાવ થાય છે તત્રં દ્રારા હૃદય રોગના બનાવ બને તો દર્દીને ત્વરિત સારવાર મળે તે માટે આજે પરિક્રમા સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓને સીપીઆર તાલીમ આપવામાં આવી હતી.
ગિરનારની લીલી પરિક્રમામાં જંગલ વિસ્તારમાં નળ પાણીની ઘોડી અને માળવેલા ઘોડી બે વિસ્તારમાં કઠિન ચઢાણ રહે છે. પરિક્રમાના ટ પર ગત વર્ષે પાંચ દર્દીઓના હૃદય રોગથી મોત થયાના બનાવ નોંધાયા હતા. હૃદય રોગથી મોત થવાના બનાવ પણ વધી રહ્યા છે. પરિક્રમાના ટ પર મેડિકલ ટીમ રાખવામાં આવી છે.પરંતુ પરિક્રમા દરમિયાન જંગલના ચઢાણ વાળા રસ્તામાં ચાલતી વખતે દર્દીની તબિયત લથડે કે યાત્રીકોને હૃદયનો હત્પમલો આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તત્રં દ્રારા પરિક્રમામાં ફરજ પર રહેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ,અન્ન ક્ષેત્રના સંચાલકોને સીપીઆર તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ આપનાર ડો. અંજલી ઉનડકટના જણાવ્યા મુજબ સીપીઆર એટલે હૃદય અને ફેફસાને પુન:જીવતં કરવાની પ્રક્રિયા ગિરનાર લીલી પરિક્રમાનો ટ લાંબો અને ચઢાણ વાળો હોવાથી ડીહાયડ્રેશનના કારણે બેભાન થઈ જાય કે,હૃદય બધં પડી જવાની સ્થિતિમાં સીપીઆરની મદદથી ટૂંકા ગાળામાં લોકોનો જીવ બચાવી શકાય છે.
કલેકટર કચેરી સભાખડં ખાતે સિવિલના તબીબોની ટીમે તાલીમના માધ્યમથી હૃદય બધં પડી જવા કે કાર્ડિયાક એરેસ્ટની સ્થિતિમાં તબીબી સેવાઓ સાથે સંકળાયેલ નથી તેવા સામાન્ય લોકો પણ લોકોનો જીવ બચાવી શકે તે માટે લાઈવ ડેમો અને પ્રોજેકટરના માધ્યમથી તાલીમ આપવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMજામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી
November 14, 2024 10:19 AMવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech