આજે ગુરૂવારે પુષ્ય નક્ષત્ર છે.પુષ્ય નક્ષત્રમાં સોના - ચાંદીની ખરીદી ઘણી જ શુભ માનવામાં આવે છે.આથી પુષ્ય નક્ષત્રમાં સોના -ચાંદીની ખરીદી માટે લોકોએ વેપારીઓને ત્યાં ખરીદી માટે ભીડ જમાવી હતી.હાલ,સોના - ચાંદીના ભાવ ખૂબ જ વધેલા છે,તેમ છતાં અનેક લોકોએ પુષ્ય નક્ષત્રમાં સોના - ચાંદીની શુકનવંતી ખરીદી કરી હતી.અનેક લોકોએ થોડી ચાંદીની લગડી,સિક્કા કે દાગીના ખરીદીને પુષ્ય નક્ષત્રનું શુકન સાચવ્યું હતું.આમ,સોના - ચાંદીના વેપારીઓને પુષ્ય નક્ષત્ર ફળ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech