વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા અને ઢુવામાં પોલીસે દરોડા પાડી કુલ ૧૩ માણસોને પકડયા છે.
જાણવા મળ્યા મુજબ પહેલા દરોડામાં મોટા ભોજપરા ગામના ચોરા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે ગેરકાયદેસર જુગાર રમતા ઉમેશ રમેશ ચૌહાણ, ધરમશી છના વિંજવાડીયા, રજની રાજેશ વિંજવાડીયા રહે. બધા મોટા ભોજપરાવાળાને રૂા.૧૧,૭૦૦ સાથે પકડી જુગાર ધારા મુજબ ગુનો નોંધેલ છે.
આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા, તાહજુદીન શેરસીયા, ધર્મરાજભાઈ ગઢવી, દર્ષીત વ્યાસ, દિનેશભાઈ સોલંકી સહિતના રોકાયા હતા.
બીજા દરોડામાં ઢુવા ગામ વરમોરા કારખાના પાછળ આવેલ મીરેકલ સીરામીક નામના બધં કારખાનાના શેડમાં શિવ પેલેટ નામે જગ્યા ભાડે રાખી તેના રૂમમાં બહારથી માણસો બોલાવી યશવતં મગન દલસાણીયા રહે. રવાપર ધુનડા રોડ ક્રિષ્ના સ્કુલ સામે શકિત ટાઉનશીપ લોટસ એપાર્ટમેન્ટ ગામ સજનપર તા.ટંકારા, અમીત દલીચદં વરમોરા પટેલ રહે. મોરબી આલાપ રોડ ખોડીયારનગર પટેલ સોસાયટી સી બિલ્ડીંગ ગામ નવા દેવળીયા તા. હળવદ, પ્રકાશ શિવા ચાપાણી પટેલ રહે. ગામ બેલા રંગપર તા. મોરબી, જીતેન્દ્ર પ્રભુ માલસણા પટેલ રહે. ગામ નવા દેવળીયા તા. હળવદ અને વિપુલ ખીમજી અમૃતિયા પટેલ ગામ જેતપરવાળાને રૂા.૧૫૬૦૦૦ના મુદામાલ સાથે પકડેલ છે. આરોપી નં.૧નાએ પોતાના કબજા ભોગવટાવાળા કારખાનાના શેડમાં રૂમમાં બહારથી આરોપી નં.૨ થી ૫ને બોલાવી જુગાર રમાડતા જુગારધારા કલમ ૪૫ મુજબ ગુનો નોંધેલ છે.
ત્રીજા દરોડામાં રાજેશ જીવરાજ પટેલ રહે. મોરબી રવાપર રોડ ફલોરા ૧૫૮ જી એપાર્ટમેન્ટ ફલેટ નં.૯૦૧ તા.જી. મોરબીવાળો પોતાના કબજા ભોગવટાવાળા સેનીટેક સેનીટરીવેર રાધે આર્ટસ નામના કારખાનાના ગોડાઉનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા પકડાયા છે. પોલીસે રાજેશ જીવરાજ મેંદપરા રહે. મોરબી રવાપર રોડ ફલોરસ ૧૫૮ જી એપાર્ટમેન્ટ ફલેટ નં.૯૦૧, ચંદ્રકાંત બચુ સાદરીયા રહે. મોરબી રવાપર ગામ બી–૧ ટાવર એસપી રોડ ફલોરા ૨૦૨, દિેશ જગજીવન વામજા રહે. જમના એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૧ રવાપર રોડ મોરબી, વાસુદેવ મગન ગઢીયા રહે. મોરબી પ્રમુખ રેસીડેન્સી શુકન ૭૦૪ રવાપર રોડ અને રસીક ચતુર ઘેટીયા રહે. મોરબી રવાપર રોડ ગોલ્ડન એલીટા એપાર્ટમેન્ટ ૯૧વાળાને પકડી ૬,૦૪,૫૦૦ રૂા.ના મુદામાલ સાથે પકડી જુગારધારા કલમ ૪–૫ મુજબ ગુનો નોંધેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech