આજે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સંસદ કેપિટલ હિલમાં અમેરિકાના ૪૭માં રાષ્ટ્ર્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પના આ શપથ ગ્રહણ સમારોહમાં અનેક મહાનુભાવો, ઘણા દેશોના ટોચના નેતાઓ ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર ઉપસ્થિત રહેવાના છે ત્યારે મુંબઈ સ્થિત ફિલ્મ અભિનેતા, નિર્માતા અને બ્રાઈટ આઉટડોર મીડિયાના સ્થાપક ડો.યોગેશ લાખાણીને પણ આ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે વિશેષ આમંત્રણ પ્રાપ્ત થયું છે. તેઓ પણ અગ્રણીઓ સાથે ટ્રમ્પ યુગની શરૂઆતના સાક્ષી બનશે.
ડો.યોગેશ લાખાણીની કંપની બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ વિશ્વભરના સૌથી મોટા બ્રાન્ડસ, સેલિબ્રિટીઝ અને સંગઠનો સાથે સંકળાયેલી છે. એક લાખથી વધુ હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલા રહીને યોગેશ લાખાણીએ આલ્બમ્સ, ઇવેન્ટસ, શો અને એવોર્ડ નાઇટસમાં ખુબજ સુંદર કાર્ય કયુ છે. આ અત્પત કાર્ય બદલ તેની કંપનીને બેસ્ટ આઉટડોર મીડિયા તરીકેનો એવોર્ડ પણ પ્રા થયેલો છે.
હાલ ડો.યોગેશ લાખાણી ટ્રમ્પના શપથવિધિ કાર્યક્રમમાં પહોંચી ચુકયા છે જે કેપિટોલ રોટુન્ડામાં યોજાશે. જેમાં હાલ ૬૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. ૨૦ હજાર જેટલા ટ્રમ્પના સમર્થકો વોશિંગ્ટનના કેપિટલ વન સ્પોસ્ર્ટ એરિનામાં શપથવિધિ સમારંભનું જીવતં પ્રસારણ નિહાળશે.
જો શપથવિધિ સમારંભની વાત કરીએ તો સમારંભની શઆતમાં સંગીતના પર્ફેાર્મન્સ સાથે થશે. જેમાં અમેરિકી ગાયક કેરી અન્ડર વુડ અમેરિકા ધ બ્યુટિફુલ ગીત રજૂ કરશે. યુએસના ચીફ જસ્ટીસ જોન રોબટર્સ ટ્રમ્પને શપથ લેવાડાવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech