હકીકતમાં જોઈએ તો, ડિસેમ્બર 2024માં તમન્નાએ વિજય વર્મા તેના દોસ્તો સાથે ગોવામાં પોતાના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી હતી. પોસ્ટમાં એક વીડિયો પણ સામેલ હતો. જેમાં તમન્ના અને વિજય ગેમ રમતા દેખાઈ રહ્યા હતા. આ પોસ્ટ હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર છે.
આ દરમિયાન વિજયની પ્રોફાઇલ પર પણ અમુક તસવીરો મળી છે, તેમાં તમન્ના પણ છે. એક પોસ્ટમાં જિયો વર્લ્ડ પ્લાઝાના ઉદ્ઘાટન પર તેમની ગ્લેમરસ તસવીરો સામેલ છે. જ્યારે નેટફ્લિક્સ ઈન્ડિયા સાથે એક અન્ય સહયોગી પોસ્ટમાં તેણે 'લસ્ટ સ્ટોરીઝ 2' માટે એક ફોટોશૂટમાં પોતાની કેમેસ્ટ્રી બતાવી છે.
એક રિપોર્ટ અનુસાર, તમન્ના ભાટિયા અને વિજય વર્માનું બ્રેકઅપ થઈ ગયું છે, જોકે તેઓ દોસ્ત બનીને રહેશે. બંનેના એક નજીકના સૂત્રે પોર્ટલને જણાવ્યું કે, તમન્ના ભાટિયા અને વિજય વર્મા એક કપલ તરીકે થોડા સમય પહેલા જ અલગ થયા છે. પણ તેઓ સારા દોસ્ત બનીને રહેશે. બંને પોતપોતાના શિડ્યૂલમાં મહેનત કરી રહ્યા છે. જોકે ન્યૂઝ 18 આ દાવાની પુષ્ટિ નથી કરી શકતું, સાથે જ તમન્ના કે વિજયે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવ. યુનિવર્સિટીની પી.જી.ની ૬૨૭૦ બેઠક પર ૨૨મી પછી પ્રવેશ પ્રક્રિયાની સંભાવના
May 21, 2025 03:37 PMસોનગઢ ગુરૂકુળ એનસીસી કેમ્પ ખાતે ટ્રાફિક અવરનેસ સેમિનાર યોજાયો
May 21, 2025 03:29 PMકરૂણા અભિયાન દરમ્યાન અબોલ જીવ બચાવવાની કામગીરીને કલેક્ટરએ બિરદાવી
May 21, 2025 03:26 PMભાજપના નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે કોંગ્રેસે પ્રાર્થના કરી
May 21, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech