લાલ પરિવાર દ્વારા વતન મોડપર ખાતે ભૂમિદાન

  • February 13, 2024 11:42 AM 

 લપુર તાલુકાના મોડપર ખાતે ધ જામનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકની અદ્યતન શાખા બનાવવા માટે હાલારના જાણીતા ઉદ્યોગપતિ અને મોડપરના વતની એવા અશોકભાઇ લાલ દ્વારા ભૂમિદાન કરવામાં આવ્યું હતું.



ધ જામનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં લાલ પરિવારના મોભી અશોકભાઇ લાલ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, બેંક માટેની આ જમીન અશોકભાઇ લાલ દ્વારા ભેટ સ્વપે અર્પણ કરવામાં આવી હતી.



આ ખાતુમુર્હુત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને મોડપરના વતની એવા અશોકભાઇ લાલનો આભાર માની વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application