જામનગરમાં બઢતી પામેલા ૬ પોલીસકર્મીને બેઇઝ અર્પણ

  • November 20, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જીલ્લાના ૬ હેડ કોન્સ્ટેબલોને એએસઆઇ તરીકે એસપી દ્વારા દિવાળી પ્રસંગે પ્રમોશન આપવામાં આવ્યા હતા, દરમ્યાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા, રણમલભાઇ રુડાચ, દેવાયતભાઇ સાઇડા, જગદીશસિંહ ઝાલા,સજજનસિંહ જાડેજા અને હરપાલસિંહ પરમારને બઢતી મળતા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ બઢતી પામેલા આ ૬ પોલીસકર્મીઓને બેઇઝ અર્પણ કરી આવકાર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application