ભાજપે 4 રાજ્યોના ચૂંટણી પ્રભારીઓની કરી જાહેરાત: જાણો નિતીન પટેલને ક્યાં મળ્યું સ્થાન

  • July 07, 2023 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેના ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે.

રાજસ્થાનના ચૂંટણી પ્રભારી  કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીને, ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને હરિયાણાના નેતા કુલદીપ બિશ્નોઈ સહપ્રભારી

છત્તીસગઢના ચૂંટણી પ્રભારી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર, સહ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

મધ્યપ્રદેશના ચૂંટણી પ્રભારી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સહ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

તેલંગાણામાં પ્રકાશ જાવડેકર ચૂંટણી પ્રભારી જયારે સહ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય મહામંત્રી સુનિલ બંસલ નિમાયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application