આટકોટ: સાણથલી, પાંચવડાની ચોરીનો ભેદ ઉકેલ્યો: ત્રણની ધરપકડ

  • October 09, 2023 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ તથા ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ઝડપાયા, આટકોટના સાંણથલી ગામે સોના ચાંદીના દાગીના અને રોકડ મળી ૮.૦૩.૦૦૦ ચોરીનો બનાવ બન્યો હતો, આરોપીઓ દિવસ અને રાત્રી દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં બંધ મકાનને ટાર્ગેટ કરતા, રાજકોટ ગ્રામ્ય  એ ૩ શખ્સોને ઝડપી લીધા, આરોપી વિરુદ્ધ ગોંડલ, વીંછીયા, બોટાદ, ગીર સોમનાથ,ભાવનગર જિલ્લામાં નોંધાય છે ગુના, ગ્રામ્ય એ, રોકડ, સોના, ચાંદીના દાગીના, મોબાઈલ, બાઈક, ચોરીમાં ઉપયોગ લેવાયેલ સાધનો મળી કુલ.૬.૩૫.૭૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો, પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોળીયો ઝાપડીયા, ચંદુ પરમાર અને ભરત પરમારની કરી ધરપકડ, આટકોટ પીએસઆઇ સીસોદીયા આટકોટ પોલીસ સ્ટાફને સફળતા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application