દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમાન્ડન્ટની નિમણૂકની અરજીઓ મંગાવવામાં આવી

  • September 19, 2023 11:55 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માનદ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ્ઝની જગ્યા ભરવાની થતી હોય, આ અંગે રસ ધરાવતા નાગરિકોને બાયોડેટા સાથે સ્વયંસ્પષ્ટ અરજી આધાર-પુરાવા સાથે તા. 25 સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ કચેરી, "ધકાણ ચેમ્બર્સ", વિનાયક સોસાયટી, જામનગર હાઈવે રોડ, રેલ્વે ફાટક પાસે ખંભાળિયાના સરનામે મોકલી આપવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે હોમગાર્ડઝની વેબસાઈટ homeguards.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application