દીવમાં આવેલ હોટલમાં પૂર્વ પ્રમુખ બિપીન શાહની હોટલ 'ધ તુલીપ' માં દીવ પોલીસ દ્રારા રાત્રીના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હોટલના પરિસરમાં અન્ય પોલીસ સ્ટાફ સાથે ગેરકાયદેસર અને અશ્લીલ ગતિવિધિઓ થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, અધિકારીઓએ ઉશ્કેરણીજનક પોશાકમાં આશરે આઠ મહિલાઓને સંડોવણી ચાલુ અશ્લીલ નૃત્ય પ્રદર્શનની શોધ કરી હતી, બધા ડીજે મ્યુઝિક સાથે પરફોર્મ કરી રહ્યા હતા. આ પ્રદર્શનમાં પુષો સાથે હતા. ૧ જેઓ અશ્લીલ ડાંસ કરતી મહિલાઓ ઉપર ચલણી નોટો ફેંકી રહ્યા હતા.
દરોડા દરમિયાન, ૦૮ મહિલાઓ, ૧૦ પુષ અને ૦૧ ટ્રાન્સજેન્ડરને સ્થળ પરથી પકડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પરવાનગી, પરમીટ વગર ગેરકાયદેસર રિતે દા અને બિયરનું ખુલ્લ ેઆમ સેવન કરતાં હતા. દા અને બિયર સહિત વિવિધ વસ્તુઓ જ કરવામાં આવી હતી. હોટલમાં દા રાખવા અને નૃત્ય કરવા માટેની પરવાનગીપરમીટ માંગવા પર, મેનેજરે જણાવ્યું કે હોટલ પાસે અશ્લીલ પ્રવૃત્તિઓ અને દા માટે કોઈ પરમિટ નથી. દીવ પોલીસે લેપટોપની કિંમત ૩૦,૦૦૦, પાવર એકસ સ્પીકર જેની કિંમત ૫૦૦૦, સ્ટ્રેન્જર સ્ટીરિયો મિકસર જેની કિંમત ૨૦૦૦, માઈક્રોફોન જેની કિંમત ૧૦૦૦ છે. ડિસ્કો લાઈટ જેની કિં. ૫૦૦, રોકડ રકમ સાથે ૮ મહિલા સહિત ૧૧ લોકોની ધરપકડ કરાયેલ છે. પોલીસે પકડી પાડેલા આરોપીઓ જેમાં સિકંદર સલીમભાઈ કુરેશી રહે. દીવ,મુકેશ અમરસિંગ સોલંકી રહે.દીવ, મનોજ શામજી કાપડીયા રહે. બેડીપરા રણછોડનગર રાજકો રાજકોટ, ઈરફાન હરીફભાઈ શેખ, રહે. રૈયાધાર રાજકોટ, કીરણ લિમ્બા રાઠોડ રહે.શંતિ નગર મહત્પવા, અણ રેવાશંકર જોષી રહે, મહત્પવા, ભાવનગર, રાજા નાગજીભાઈ ઝાલા રહે. ભાવનગર અકીલ અનીસ હેન નકવી, ભાવેશ અકા પરમાર, હિંમત ચકરભાઈ મકવાણા, તેમજ હિતેશ વલ્લ ભભાઈ આહીર રહે. મહત્પવા, ભાવનગર, આ તમામની ધરપકડ કરી હતી. આ હોટલ 'ધ તુલીપ' દિવ ભાજપ ના પુર્વ પ્રમુખ બિપિન શાહ ની હોય દીવ પોલિસે હોટલ 'ધ તુલીપ 'માં રેડ કરીને સખ્ત કાનુની કાર્યવાહી કરી હતી. દા અને બિયર કે અશ્લીલ ડાંસ ની પરવાનગી, પરમીટ વગર ગેરકાયદેસર રિતે દા અને બિયરનું ખુલ્લ ેઆમ સેવન કરીને આ ચાલુ અશ્લીલ ડાંસ કરતી મહિલાઓ ઉપર ચલણી નોટોનો વરસાદ થતો હતો. ત્યારે દીવ પોલિસે રંગમાં ભગં પાડતાં ત્યારે ભાજપાના અનેકો નેતાઓના ફોન પોલીસ ઉપર આવ્યા પણ ફાવ્યા ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech