આટકોટમાં સ્વામિનારાયણ મંદિર પાસે તેમજ જસદણ ચોકડી પાસે કૈલાશનગર, જુના બસ સ્ટેશન પાસે સહિત વિવિધ જગ્યાઓ પર ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા હોય હાલમાં ચાંદીપુરા રોગચાળો વકર્યો હોય ત્યારે માખી મચ્છરનો ઉપદ્રવ્ય વધારે હોય જેને લઇ આટકોટ ગ્રામ પંચાયત દ્વારા આવા કચરાને ઉપાડી લેવા જોઈએ તેમજ દવાનો પણ છંટકાવ કરવો જોઈએ આરોગ્ય વિભાગ દ્વારા પણ કામગીરી કરવામાં આવતી ન હોય તેમને પણ દવાના છટકાવ સહિતની કામગીરી કરવી જોઈએ આટકોટ આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ઇન્ચાર્જમાં હોય જેને લઇ આલ આરોગ્યતંત્રમાં પણ કામગીરી તી ન હોય દવાનો છંટકાવ કરવામાં આવે તેવી પણ લોક માંગણી ઉઠી છે તેમ જ કચરાના જ્યાં ઉકરડા ખડાયેલા હોય એને ઉપાડી લેવામાં આવે હાલ ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન છે તેમજ આટકોટ ગ્રામ પંચાયત રોડ પર ચાર દિવસી વરસાદી પાણી ભરાતા હોય જેનો પણ નિકાલ કરવામાં આવે તેને લઇ માંગણી ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMજામનગર એસટી ડીવીઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે એક્સ્ટ્રા બસ શરૂ
February 24, 2025 11:55 AMખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથફેરો
February 24, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech