પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સદસ્યતા અભિયાન- ૨૦૨૪ અંતર્ગત ગુજરાત ભાજપના તમામ મોરચાઓની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં ભાવનગર શહેર ભાજપ યુવા મોરચો, મહિલા મોરચો, અનુસૂચિત જાતી અને જનજાતિ મોરચો, બક્ષીપંચ મોરચો, કિસાન અને લઘુમતી મોરચા સહિત બધાજ મોરચાઓના પ્રમુખ- મહામંત્રીઓ તેમજ સદસ્યતા અભિયાન- ૨૦૨૪ ના સંયોજકો, સહસંયોજકો અને શહેર સંગઠનના અપેક્ષિત હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં લોધાવાડ ચોક પાસે મહિલા મુસાફરની થેલીમાંથી રિક્ષાચાલકે આ રીતે મોબાઈલ સેરવી લીધો, જુઓ CCTV
September 29, 2024 02:11 PMછરી વડે કેક કટિંગ : રાજકોટમાં રસ્તા વચ્ચોવચ બર્થ ડેની ફટાકડા ફોડી ઉજવણી
September 29, 2024 02:08 PMધારી નજીક આવેલ વીરપુર ગામ પાસેના ખેતરમાં 100 ફુવારાની ચોરી
September 29, 2024 02:06 PMસોમનાથ મંદિરની બાજુમાં ત્રણ ધાર્મિક સ્થળો સહિત અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન
September 29, 2024 02:05 PMબિગ બોસ 16ના વિજેતા એમસી સ્ટેન ગુમ થઈ ગયો? આખા શહેરમાં લગાવાયા પોસ્ટરો, ચાહકો ચિંતિત
September 29, 2024 02:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech