અમેરિકામાં આ એરલાઇનની તમામ ફ્લાઇટ્સ અચાનક રદ્દ, ક્રિસમસ પહેલા એરપોર્ટ પર અફરાતફરી, આ કારણ આવ્યું સામે

  • December 24, 2024 10:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્રિસમસ પહેલા અમેરિકાની એક એરલાઈને અચાનક તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી હતી. જેના કારણે ત્યાંના એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હજારો મુસાફરો વિવિધ એરપોર્ટ પર ફસાયેલા છે. અમેરિકન એરલાઇન્સ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને માહિતી આપી કે ટેક્નિકલ સમસ્યાને કારણે એરલાઇન્સે અમેરિકામાં તેમની ફ્લાઇટ્સ રોકી દીધી છે.


ક્રિસમસ પહેલા અમેરિકાની એક એરલાઈને અચાનક તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી હતી. જેના કારણે ત્યાંના એરપોર્ટ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. હજારો મુસાફરો વિવિધ એરપોર્ટ પર ફસાયેલા છે. અમેરિકન એરલાઇન્સ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને માહિતી આપી કે ટેક્નિકલ સમસ્યાને કારણે એરલાઇન્સે અમેરિકામાં તેમની ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. આનાથી નાતાલના આગલા દિવસે ઉડતા હજારો મુસાફરોને અસર થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application