કોઈ દર્દ એવું નથી કે જે કંટ્રોલ ન કરી શકાય
છેલ્લા ત્રણ વર્ષોમાં અક્ષય કુમાર ઘણી ફ્લોપ ફિલ્મો આપી ચુક્યા છે. વર્ષ 2023 તેમના માટે ખરાબ રહ્યું. ત્યાં જ 2024ની શરૂઆત પણ એક્ટર માટે ઢીલી રહી.તેમની સરફિરા પણ બુરે હાલ પટકાઈ છે.
એક સમય હતો જ્યારે અક્ષય કુમાર બોલિવુડમાં એક બાદ એક હિટ ફિલ્મો આપતા હતા. ઈન્ડસ્ટ્રીમાં તેમની સક્સેસની બરાબરી કોઈ ન હતું કરી શકતું. પરંતુ હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષોમાં અક્ષય કુમાર ઘણી ફ્લોપ ફિલ્મો આપી ચુક્યા છે. વર્ષ 2023 તેમના માટે ખરાબ રહ્યું. ત્યાં જ 2024ની શરૂઆત પણ એક્ટર માટે ઢીલી રહી.
એક્ટરની ફિલ્મ બડે મિયા છોટે મિયા ફ્લોપ સાબિત થઈ. તો ત્યાં જ હાલની રિલીઝ સરફિરાએ પણ ખસ કમાણી નથી કરી. હવે અક્ષયે પોતાની ફ્લોપ થઈ રહેલી ફિલ્મો પર વાત કરી છે. અક્ષય કુમારે જણાવ્યું, "દરેક ફિલ્મના પાછળ ઘણી મહેનત અને પેશન હોય છે. ફિલ્મોને આમ ફેલ થતી જોવી દિલ તોડી નાખે છે."
"પરંતુ તમને તમારૂ ધ્યાન સારી વસ્તુઓ તરફ આપવું પડે છે. દરેક નિષ્ફળતા તમને સફળતાનું મહત્વ સમજાવે છે અને તેના માટે તમારી ભૂખને વધારે છે. જગજાહેર છે કે તેના કારણે તમને દુખ થાય છે અને તેની અસર તમારા ઉપર થાય છે. પરંતુ તેનાથી ફિલ્મની કિસ્મત નથી બદલાતી. કંઈ એવું નથી જેને કંટ્રોલ ન કરી શકાય.મહેનત અને ભૂલોને કંટ્રોલ કરી શકયા છે
અક્ષય કુમારે આગળ કહ્યું, "તમે તમારી મહેનત અને ભુલોને કંટ્રોલ કરી શકો છો અને પોતાનું બધુ નવી ફિલ્મોને આપી શકો છો. આજ હું કરૂ છું. પોતાની એનર્જી ત્યાં લગાવું છું જ્યાં તેની કદર હોય."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech