મોરબીના નીંચી માંડલ ગામે કારખાનામાં મશીનમાં આવી જતાં યુવકનું મોત

  • March 30, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમ સોનેક્ષ વિટ્રીફાઈડ સ્પ્રેડાયર વિભાગમાં કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું. 
મળતી માહિતી મુજબ રાજુભાઇ મોહનભાઇ ડિન્ડોડ ઉવ-૨૫ રહે. હાલ-સોનેક્ષ વિટ્રીફાઇડ કારખાનામા નીંચી માંડલ ગામની સીમ તા-જી-મોરબી મુળગામ- દેવરાપાડા લાલગુવાડી ગામ તા-બિલડી જી-રતલામ (એમ.પી) વાળા તા-૨૯-૩-૨૦૨૪ના રોજ કોઇપણ સમયે સ્પ્રેડાયર વિભાગમા કન્વેયર બેલ્ટમા આવી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application