મધદરિયે બોટમાં શૌચ કરી રહેલા યુવાનનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ

  • December 28, 2023 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખાના દરિયામાં નવસારી જિલ્લાના મૂળ રહીશ એવા નશરુદ્દીનભાઈ મોહમ્મદભાઈ ખલીફા નામના ૩૭ વર્ષના યુવાન બોટમાં ફિશિંગ માટે ગયા હતા. ત્યારે બોટ પર પાછળના ભાગે પેશાબ-પાણી કરવા જતાં તેઓ અકસ્માતે દરિયાના પાણીમાં પટકાઈ પડ્યા હતા. જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ બલવીરભાઈ ચીબુભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application