તીનબતી સર્કલ પાસે માર્ગની રસ્તા વચ્ચે પાણીની પાઇપ લાઇન તુટી

  • May 04, 2023 11:42 AM 

જામનગરમાં અવારનવાર પાણીની પાઇપલાઇન તુટતી હોવાનું બહાર આવ્યું છે, ગઇકાલે તીનબતી વિસ્તારમાં એક પાણીની પાઇપલાઇન તુટતા લગભગ પોણો કલાક સુધી પાણીના ફુવારા ઉડયા હતાં, ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્‌યા હતાં અને આ લીકેજ બંધ કરાવ્યું હતું.

જાણવા મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે-ત્રણ દિવસથી ધીરે-ધીરે તીનબતી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તુટી હતી આખરે લીકેજીસ વધી જતાં કોઇ મહાપાલિકામાં ફોન કર્યો હતો, ત્‌યારબાદ આ લીકેજ બંધ કરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application