જામનગરમાં પંચકોશી બી ડીવીઝનના ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • August 20, 2024 10:25 AM 

જામનગરમાં જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન, લઘુ ઉદ્યોગ ભારતી જામનગર, સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ.સોસયટી, જામનગર ઈલેકટ્રોપ્લેટર્સ એસોસીએશન, વન વિભાગ દેવભુમિ દ્વારકા, જી.આઈ.ડી.સી. જામનગર, આર્મીના જવાનો, ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ અને પંચકોષી બી ડિવિઝન પોલીસસ્ટેશનના સંયુકત ઉપક્રમે તા. 18/08/2024 ને રવિવાર ના રોજ જી.આઈ.ડી.સી. ફેસ -3માં શીવઓમ સર્કલ પાસે જેટકો સામે કોમન પ્લોટમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજેલ હતો, જેમાં જીઆઈડીસીપ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન ના પ્રમુખ દિનેશભાઈ એમ. ડાંગરીયા, પંચકોષી-બી ડિવિજનના પી.એસ.આઈ. સી. એમ. કાંતેલીયા, વન વિભાગના અધિકારી, આર્મીના જવાનો અને અન્ય સંસ્થાના હોદેદારો અને કારોબારી સભ્યો તથા બહોળી સંખ્યામાં ઉદ્યોગકારોએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application