જેતપુરમાં મુખ્ય માર્ગ પર તોતિંગ વૃક્ષ બાઈક ઉપર ધરાશાયી થયુ

  • February 03, 2024 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં બસ સ્ટેન્ડ રોડ પર એક વિશાળ વૃક્ષ એકાએક ધરાશયી યું હતું. વૃક્ષ ધરાશયી વાના સમયે જ એક બાઇક ત્યાંી પસાર તું હોય તેના પર પડતા ચાલકને ઇજા પહોંચી હતી જ્યારે તેનું બાઇક આખું દબાઈ ગયું હતું. 
શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં બસ સ્ટેન્ડ રોડ પર ગુલમહોરનું વિશાળ વૃક્ષ ડમાંી ધરાશયી ઈને પડતા રોડના એક છેડેી બીજા છેડા સુધીનો રસ્તો બ્લોક ઈ ગયો હતો. અને વૃક્ષ નીચે વીજ વાયર પણ હોય તે તૂટી ગયો અને જીવતો વીજ વાયરનો એક છેડો વીજ પોલ પર અને બીજો નીચે જીવતો લટકતો હતો. જ્યારે વૃક્ષ ધરાશયી યું ત્યારે જ ત્યાંી એક બાઇક પસાર તું હતું તેના પર પડતા ચાલક મનીષ મુંજાલને મોઢાના ભાગે ઇજા પહોંચી હતી. સદનસીબે તેને મોટી ઇજા ન પહોંચી પરંતુ તેનું બાઇક વૃક્ષ નીચે દબાઈ ગયું હતું. વૃક્ષ ધરાશયી વાની ોડી જ વારમાં વીજ વિભાગની ટીમ સ્ળ પર પહોંચી વીજ પાવર બંધ કર્યો હતો. અને નગરપાલિકા દ્વારા ોડીવારમાં વૃક્ષ કટીંગ કરી રસ્તો પૂર્વવત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application