સાંસદ સહિતની ટીમે કરી ખાદીની ખરીદી

  • October 03, 2023 11:35 AM 

ગાંધી જયંતિ નિમિતે ગઇકાલે ખાદી ભંડાર ખાતે સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓએ ખાદીની ખરીદી કરી હતી, આ પ્રસંગે મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેેયર, ક્રિષ્નાબેન સોઢા, ભાજપના શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, સ્ટે.કમિટીના ચેરમેન નીલેશ કગથરા, દંડક કેતન નાખવા, પૂર્વ નગરસેવક આકાશ બારડ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં અને ખાદીની ખરીદી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application