ગાંધીનગર: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી, રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)નું પોતાનું એક અલાયદું પોલીસ સ્ટેશન ગાંધીનગરમાં કાર્યરત થશે. આ નિર્ણયથી રાજ્યભરના મોટા ગુનાઓ અને ખાસ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વધુ અસરકારક અંકુશ લગાવી શકાશે.
હવે સ્ટેટ મોનીટરીંગ પોલીસ સ્ટેશન અલગથી શરૂ થવાના કારણે કોઈ મોટા બનાવવાની ફરિયાદ પણ સીધી આ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ શકશે એને ત્યાંથી જ અધિકારીઓના માર્ગદર્શન, નજર હેઠળ તપાસ થશે
અત્યાર સુધી સ્ટેટ મોનીટરીંગ સેલ અલગ અલગ પોલીસ સ્ટેશનોની મદદથી કાર્ય કરતું હતું, જેના કારણે કેટલીકવાર તપાસ અને કાર્યવાહીમાં વિલંબ થતો હતો. હવે નવા પોલીસ સ્ટેશનની શરૂઆત સાથે, SMC સીધી રીતે ગુનાઓની તપાસ કરી શકશે અને તાત્કાલિક કાર્યવાહી કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 'મિશન મધમાખી'એ ખેડૂતોના જીવનમાં ઉમેરી મીઠાશ
January 04, 2025 09:07 PMભારતનું પ્રથમ જનરેશન બીટા બાળક મિઝોરમમાં જન્મ્યું!
January 04, 2025 08:56 PMખેલ મહાકુંભ 3.0 નો રાજકોટથી શાનદાર પ્રારંભ: મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
January 04, 2025 08:39 PMજામનગરમાં દુષ્કર્મ કેસના આરોપીના ઘર પર બુલડૉજર ફરી વળ્યુ
January 04, 2025 06:20 PMદુનિયા ક્યાં જઈને અટકશે ! સોશિયલ મીડિયા પર પ્રેમ થયો અને 10 વર્ષની બાળકી ભાગી ગઈ
January 04, 2025 06:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech