પાલીતાણા વન્યજીવ રેંજના વડાળ રાઉન્ડની વડાળ બીટના નાની રાજસ્થળી ગામના ડાભ્યા તરીકે ઓળખાતા વિસ્તારમાં સ્ટાફ ના ફેરણા દરમિયાન બાતમી ના આધારે ભોપા દેવશીભાઇ વાઘેલા (રે લંગાળ ટીંબી તા.ઉમરાળા જી.ભાવનગર હાલ નાની રાજસ્થળી) ને ગેરકાયદેસર મયટા બાંધી સસલા જીવ-૧નો શિકાર સાથે ઝડપી તે મની વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ અનવ્યે ગુનો આચરતા શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર કાર્ય વાહી હાથ ધરવામાં આવી હતી.
વધુ મા વનવિભાગના અધિકારીએ જણાવ્યા મુજબ આ શખ્સ ગુનો તર્જોડ કરવા માંગતા હોય એડવાન્સ રીકવરી પેટે રૂપિયા પચીશ હાજર પુરા વસુલ કરી ગુનો તર્જોડ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમા ઈન્ચાર્જ આર એફ ઓ બી એમ ચાવડા ,જે પી જોગરાણા વડાલ બીટ , તેમજ રક્ષણ ટીમના મેહુલ ભાઈ , મહેશભાઈ તેમજ વન મિત્ર સાગરભાઈ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMઅમદાવાદઃ અરિજિત સિંહ કોન્સર્ટ માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો...જાણી લો સમય
January 11, 2025 08:42 PMઅમેરિકામાં આગ લાગવાથી ઇતિહાસનું સૌથી મોટું નુકસાન, 150 અબજ ડોલરની સંપત્તિ બળીને ખાખ
January 11, 2025 08:35 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, કુલ કેસની સંખ્યા 4 થઈ
January 11, 2025 08:18 PMખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ: ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના 16 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર
January 11, 2025 08:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech