લીઓ ક્લબ ઓફ પોરબંદર પ્લસ દ્વારા ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઈ

  • August 21, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લીઓ ક્લબ ઓફ પોરબંદર પ્લસ દ્વારા ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઈ હતી.
લીઓ ક્લબ ઓફ પોરબંદર પ્લસ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે બાળકો માટે "ફ્રીડમ ફાઈટર્સ" થીમ પર ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.૧૫ થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો અને તેમને ચોક્કસ ભેટ આપવામાં આવી હતી.વિજેતાઓને મેડલ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.નિર્ણાયક તરીકે મીરા વિઠ્ઠલાણી અને અંકિત મોનાણીએ સેવા આપી હતી.ડો. ગાંધી, રૂષિતાબા પરમાર, નિધિબેન શાહ, પંકજભાઈ, જતીનભાઈ હાથી, ઘનશ્યામભાઈ, સુશીલકુમાર.જયેશભાઈ પતાણી, લાખણશીભાઈ આગઠ, ટી.કે. કારીયા, નિશાંત બઢ, સુમિત આચાર્ય, વર્ષાબેન ગજ્જર અને શીલાબેન માખેચા જેવા તમામ  મહેમાનોએ આશીર્વાદ વરસાવ્યા હતા.લીઓના પ્રમુખ ઋષિકા હાથીએ કાર્યક્રમને સફળતાપુર્વક પુર્ણ કરવા બદલ તમામ ટીમ અને મહેમાનોનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application