જામનગરના શરુ સેકશન રોડ પર બે દિવસ પહેલા કારના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારી દંપતિને ઇજા પહોચી હતી.
જામનગરના તમાચણ ગામમાં રહેતા જેરામ મોહનભાઇ મકવાણા (ઉ.વ.૪૨) તથા તેમના પત્ની સોનલબેન બંને ગત તા. ૧૭ના રોજ સાઇન મોટરસાયકલ નં. જીજે૧૦ડીએસ-૭૬૫૯માં બેસીને જતા હતા ત્યારે જામનગરના શરુ સેકશન રોડ, ગાયત્રી મંદિર પાસેના મેઇન રોડ પર પહોચતા હુન્ડાઇ ફોરવ્હીલ કાર નં. જીજે૧૦ડીએન-૫૬૩૬ના ચાલકે બેદરકારીથી ચલાવી બાઇકને પાછળથી ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં જેરામભાઇને ખભા, માથા, હાથના ભાગે તથા ફરીયાદીના પત્નીને પગમાં ફ્રેકચર અને વાંસા, માથાના ભાગે મુંઢ ઇજા પહોચાડી કારચાલક નાશી છુટયો હતો, બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, દરમ્યાન જેરામભાઇ મકવાણાએ આ બનાવ અંગે સીટી-બીમાં કારચાલક સામે ફરીયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech