મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, ગોવા ATCને ફ્લાઈટમાં બોમ્બ અંગેનો મળ્યો હતો ઈમેલ

  • January 10, 2023 04:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

જામનગર એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જતાં ચાર્ટર્ડ વિમાનમાં બોમ્બની ધમકીથી ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જામનગર એરપોર્ટ ઉપર 108 ઈમરજન્સી પોલીસ સ્ટાફ તેમજ બોમ્બ સ્ક્વોડ દોડી ગયા છે. હાલમાં જામનગર એરપોર્ટ ઉપર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઢવી દેવામાં આવી છે.


પ્રાથમિક માહિતી મુજબ મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની અફવાને લઈને તાત્કાલિક ધોરણે જામનગર એરપોર્ટ ઉપર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જામનગર એરપોર્ટ ઉપર 108 ઈમરજન્સી પોલીસ સ્ટાફ તેમજ બોમ્બ સ્ક્વોડ દોડી ગયા છે. હાલમાં જામનગર એરપોર્ટ ઉપર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઢવી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application