લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા ત્રણ મહિલાઓ પણ મળી આવી: ૫૧,૧૦૦ની રોકડ પોલીસે કરી કબ્જે
આજકાલ પ્રતિનિધિ-પોરબંદર
પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં એક ઇસમે તેના મકાનમાં જુગારધામ શ કરતા પોલીસે દરોડો પાડીને તમામને પકડી પાડયા હતાજેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં. ૭માં રહેતા વિપુલ ગાંગા આગઠે તેના મકાનમાં જુગારનો અડ્ડો શ કર્યો હોવાની માહિતીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો. જુગારધામ ચલાવનાર વિપુલ આગઠ ઉપરાંત બોખીરામાં ચામુંડા માતાજીના મંદિર સામે રહેતા નવઘણ વિરમ બોખીરીયા, ઇન્દીરાનગરના ડેરી ફાર્મહાઉસ પાસે રહેતા વિનેશ ઉર્ફે રાજુ બાલુ મોઢવાડીયા, કડીયાપ્લોટ શેરી નં.૮માં રહેતી કુસુમબેન સુનિલ ઝાલા, બોખીરાના રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ રહેતી ભારતીબેન તુલસી રાઠોડ અને બોખીરાની જનકપુરી સોસાયટીમાં રહેતી સોનલ રાજુ ઓડેદરાની ધરપકડ કરીને ૫૧,૧૦૦ની રોકડ પોલીસે કબ્જે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુનેગારો પર સતત વોચ, તેમને મુખ્ય પ્રવાહમાં જોડવા પ્રયાસ: ડીજીપી
December 21, 2024 03:07 PMરાજકોટ સહિત રાજયના નસિગ ઇન્સ્ટિટ્યૂટમાં પોલંપોલ
December 21, 2024 02:56 PMજામનગર જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં સજુબા સરકારી ગર્લ્સ સ્કૂલ જિલ્લામાં પ્રથમ
December 21, 2024 01:57 PMજામનગરમાં વિશ્વાબેનની દીક્ષા નિમિત્તે વરઘોડો યોજાયો
December 21, 2024 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech